ડીસા તાલુકા પંચાયત કચેરીની બહાર ગેર કાયદેસર દબાણો દૂર કરાશે....!
Deesa City, Banas Kantha | Nov 10, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા ડીસા તાલુકા પંચાયત કચેરીની બહાર ગેર કાયદેસર દબાણો દૂર કરાશે અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત તાલુકા વિકાસ અધિકારી સાથે કર્મચારીઓએ દબાણદારોને આપવામાં આવી કડક સુચનાઓ અને નવિન તાલુકા પંચાયત કચેરીની બહાર નવિન બિલ્ડીંગ આસપાસ પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણકારોને દબાણ દૂર કરવાની સુચનાઓ અપાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.....