ગાંધીનગર: શહેરા તાલુકા પંચાયત વિપક્ષ નેતા મનરેગા કોભાંડ મામલે મુખ્યમંત્રી રજૂઆત કરી
મનરેગા યોજના નો ખોટો લાભ લેવામાં આવ્યો શહેરા તાલુકા પંચાયત ના વિપક્ષના નેતા ની રજૂઆત કરવા ગાંધીનગર પોહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી લેખિત રજૂઆત પંચામૃત ડેરી માં ખોટી રીતે પેવર બ્લોક નંખાયા મનરેગા યોજના હેઠળ ગેરકાયદેસર રીતે રૂપિયા ૬૦ લાખ નાં પેવર બ્લોક નંખાયા હોવાનો આક્ષેપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને તપાસ કરવાની માંગ કરી