કામરેજ: કામરેજ ચારરસ્તા ખાતે વીર શહીદ મેહુલ ભરવાડ ના માનમાં રેલી નીકળી.
Kamrej, Surat | Oct 12, 2025 થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન જવાન મેહુલ ભરવાડ શહીદ થઈ ગયા હતા. ત્યારે આજરોજ તેમના માનમાં સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી માં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને વીર જવાન ને શ્રધાંજલિ આપી હતી.