ખંભાત: જહાજ ગામના યુવકે પોલીસના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ, પરીવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી સૂત્રોચ્ચાર કર્યા.
Khambhat, Anand | Jul 18, 2025
ખંભાતના જહાજ ગામના યુવકે પોલીસના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ થયા છે.પોલીસ દ્વારા 3.32ની લૂંટ ઘટનામાં ફરિયાદી પર...