Public App Logo
Jansamasya
National
Fidfimpact
Pmmsy
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં દારૂ મળી આવવા મામલે ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમાઈ, સમગ્ર બનાવ અંગે હોસ્પિટલના RMOએ નિવેદન આપ્યું

Rajkot, Rajkot | Nov 17, 2025
હોસ્પિટલમાં દારૂની બોટલો મળી આવવામાં મામલે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલના RMO ડો. હર્ષદ દુસરાએ એનિવેદન આપતા જણાવ્યું હતું કે, આ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમવામાં આવી છે. આ ઉપરાંત આ મામલે પોલીસની પણ મદદ લેવાશે તેમજ ભવિષ્યમાં ફરીવાર આવી ઘટના ન બને તે માટે સિક્યોરિટી વધારવા માટેની ભલામણ પણ કરવામાં આવશે.

MORE NEWS