31 ઑગસ્ટથી શરૂ થયેલી Dial 112 જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા માટે એક વિશ્વસનીય અને પ્રતિબદ્ધ ઇમર્જન્સી સેવા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. તાત્કાલિક પ્રતિસાદ, આધુનિક ટેકનોલોજી અને તાલીમ પ્રાપ્ત સ્ટાફના માધ્યમથી આ સેવા જનસુરક્ષાનું મજબૂત આધારસ્તંભ બની છે. દાહોદ જિલ્લામાં કુલ 23 PCR (24×7) વાહનો કાર્યરત છે, જે દાહોદ જિલ્લાભરમાં કોઈપણ ઇમર્જન્સી પરિસ્થિતિમાં ઝડપી રીતે પહોંચીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. દાહોદ જિલ્લામા