વાવ: માવસરી પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય ની સરહદ ને અડીને આવેલો વિસ્તાર છે ત્યારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો ની સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે .પોલીસ ઇસ્પેક્ટર આર.જે ચોધરી.થતા ખેમાભાઈ રબારી તથા તેમનો સ્ટાફ સઘન ચેકીન કરી રહ્યો છે .જોકે રાજસ્થાન માંથી અનેક વાર ગુજરાત માં દારૂ ઘુસાડવાની પ્રવૃતિઓ થતી હોય છે ત્યારે માવસરી પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિઓ ને ડામવા ચોવીસ કલાક સઘન ચેકીંગ થતું હોય છે .