ચોટીલા: ચોટીલા ટાવર ચોક વિસ્તારમાં વેપારી દ્વારા ટ્રાફિક ને અડચણરૂપ માલ સામાન રાખવા બાબતે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી
ચોટીલા હાલ દિવાળી નો તહેવાર નજીક છે ત્યારે ચોટીલા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ટાવર ચોક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પિનાકીનભાઈ નામના એ સમયે પોતાની દુકાનમાંથી માલ સામાન બહાર રાખી અને વેચાણ કરતા હતા અને ટ્રાફિકને અર્ચન રૂપ તેઓ પોતાનો માલ સામાન દુકાનની બહાર રાખતા હોવાથી લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો તે અંગે ચોટીલા પોલીસે ટ્રાફિકને રૂપ માલ સમાન રાખવા બદલ વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે