તળાજા: અલંગ પોલીસ મથકમાં ખનિજ તંત્ર દ્વારા એ કરોડથી વધુનો મુદ્દામાં ચીજ કરવામાં આવ્યો
આજરોજ અલંગ પોલીસ સ્ટેશન ના ઓને તળાજા તાલુકાના ભેંસવડી ગામે ગેર કાયદેસર ખનન થતા હોવાનું ધ્યાને આવતા ભુસ્તરશાસ્ત્રી, ભાવનગરની તપાસ ટીમ દ્વારા સંયુકત તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન તળાજા તાલુકાના ભેસવડી ગામના કુલ 3 (ત્રણ) સ્થળો પરથી ગેરકાયદે રેતી ચાળવાના ચારણા ત્રણ-3 નંગ તેમજ જેસીબી. 4, 4 ટ્રક વાહન/મશીનરી જપ્ત કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવેલ છ