ધરમપુર: બામટી માન નદીના બ્રિજ ઉપર ખાડાને લઇ વાહન ચાલકો ઊંટની સવારી કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Dharampur, Valsad | Jul 15, 2025
મંગળવારના 6 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ચોમાસા દરમિયાન વાહન ચાલકોને રસ્તાઓ ઉપર પડેલા ખાડાને લઇ ભારે હાલાકી...