ગોધરા: સુરેલી ગામે ઝેરી સાપ કરડતા 4 વર્ષની બાળકીનું મોત,બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
Godhra, Panch Mahals | Aug 25, 2025
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં ઝેરી સાપ કરડવાથી 4 વર્ષની માસૂમ...