વઢવાણ: વોર્ડ નંબર ૩ રહીમનગર નૂરે મહંમદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ સ્થાનિકોને હાલાકી#jansamasya
Wadhwan, Surendranagar | Jul 27, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૩ માં આવેલ રહીમનગર અને નૂરે મહંમદ સોસાયટી સહીતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના...