વલસાડ: ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટેન્કરને કાઢવાની કામગીરી દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો
Valsad, Valsad | Nov 4, 2025 મંગળવારના 9:30 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડના ગુંદલાલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક ટેન્કર અને અકસ્માત નડ્યો હતો જે ટેન્કરને કાઢવાના પ્રયત્નો બાદ પણ ન નીકળતા ક્રેનને બોલાવવામાં આવી હતી.ક્રેન મારફતે ટેન્કરને કાઢવાની કામગીરી દરમિયાન ટ્રાફિક સર્જાયો હતો. જો કે તમામ કાર્યવાહી પૂર્ણ કરી ટ્રાફિક ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.