અર્બન બેંકના 17 ડિરેક્ટરોની બેઠકમાં ચેરમેન અને વા.ચેરમેન માં એક એક ફોર્મ ભરાતા ચૂંટણી બિનહરીફ જાહેર
Mahesana City, Mahesana | Aug 22, 2025
મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માં ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ચેરમેન માટે ડીએમ પટેલ અને...