વિરમગામ આંબેડકર બ્રિજ પરથી પટકાતા યુવકનું મોત: બાઈક પર કાબુ ગુમાવતા અકસ્માત, દિવાલ સાથે અથડાઈ નીચે પડ્યા વિરમગામના આંબેડકર ઓવરબ્રિજ પર શનિવારની સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પરથી કાબુ ગુમાવતા 22 વર્ષીય યુવક વિક્રમભાઈ નાગજીભાઈ વાઘેલા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાસલપુરના રહેવાસી વિક્રમભાઈ શનિવ