ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પાવાગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી કાલકા પ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઈ કહાર નાઓ હાલમાં આજવા રોડ વડોદરા ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી