રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના સચિવ નિલેશ ચાવડા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ માં ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં SIR ની કામગીરી અંતિમ પડાવ માં ચાલુ છે પણ હજુ ઘણા ગામોમાં લોકો રોજગાર ધંધાર્થે નોકરી પર દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં વસવાટ કરે છે પણ તેઓ ના નામ ચુડા તાલુકા ગામ માં બોલે છે. તો એવા લોકો ના મતોનું બોગસ વોટિંગ નથાય એ હેતુથી તંત્ર એ વાત નુ પણ નોંધ લે એવી માગણી કરી હતી