માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના વિવિધ શાળાઓમાં બાળકોની ગોઇટર તપાસ, યુરીન સેમ્પલ લેવામાં આવ્યા
નેશનલ આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર કટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આયોડીન મીઠાની વપરાશ અંગે લોકોમાં જાગ્રુતતા લાવવા આયોડીન ડીસઓર્ડરનું પ્રીવેલંસનું મૂલ્યાંકન અને ઘરગથ્થુ સ્તરે મીઠામાં આયોડીનનું પ્રમાણનું નિરિક્ષણ કરવા માટે માળિયા તાલુકાના પસંદ થયેલ ૫ ગામોમાં શાળાઓમાં કામગીરી કરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ ડો.સાલ્વીના માર્ગદર્શન હેઠળ "નેશનલ આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર કટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આયોડીન મીઠાની વપરાશ અંગે માહિતી આપવામાં