સાવરકુંડલા: સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી કસવાલા દ્વારા નેસડીમા કવચવનનુ લોકાર્પણ કરાયુ:૧.૫હેક્ટર વિસ્તારમા 15000 વૃક્ષોનુ વૃક્ષારોપણ
Savar Kundla, Amreli | Jul 17, 2025
એક પેડ મા કે નામ અંતર્ગત નેસડી ગામે કવચ વન નું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના હસ્તે પુ.લવજીબાપુની ઉપસ્થિતિમાં...