જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગની પણ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી