મુળી: દેવપરા ગામે આત્મહત્યા કરનાર યુવાનના પિતાએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
થાનગઢના સોનગઢ ગામે રહેતા ચિંતનભાઈ કાળુભાઈ ગોંડલીયાના 21 વર્ષીય પારસ ગોંડલીયા નામના પુત્ર દ્વારા 29 ઓક્ટોબર ના રોજ દેવપરા ગામ નજીક રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું જેને લઇ પિતા દ્વારા મૃતક પુત્રને માનસિક ત્રાસ આપનાર તુષાર ઉર્ફે ગોટી રાધેશ્યામભાઈ મેસવાણિયા, શૈલેષભાઈ લાલદાસભાઇ દુધરેજીયા તથા રાધે શ્યામભાઈ રવુભાઈ મેસવાણીયા વિરુદ્ધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે