ગાંધીનગર: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ થતા હોવાનો આક્ષેપ લગાવ્યો
Gandhinagar, Gandhinagar | Aug 19, 2025
ગાંધીનગર ખાતે આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે તેઓએ જણાવ્યું હતું કે...