કમોસમી વરસાદથી ખેડૂતો પર આભ ફાટ્યું: સાંસદ હરિભાઈ પટેલે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક સહાયની માંગ
Mahesana City, Mahesana | Oct 29, 2025
સમગ્ર મહેસાણા જિલ્લા અને લોકસભા વિસ્તારમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ના કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને તાત્કાલિક સહાયરૂપ થવા માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.