કાલોલ પોલીસ સ્ટેશનના I/C પો.ઈન્સ. યુ.એલ.વાઘેલા નાઓ ને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે વડાલી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૫૦૬૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨),૮૭,૫૪ મુજબ નાં કામ નાં આરોપી રમેશભાઈ અર્જુનભાઈ બારૈયા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.ઈડર રાણી તળાવ પાસે તા.ઇડર જી.સાબરકાંઠા નાઓ હાલ માં શામળદેવી પાટીયા પાસે ઉભેલ છે જે માહિતી આધારે પો.સ.ઈ પી.કે.કિશ્ચયન તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ સદર જગ્યા એ તપા