ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી....
Deesa City, Banas Kantha | Nov 11, 2025
ડીસા જીઆઇડીસી વિસ્તારમાં લાગી આગ. જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રામા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં અચાનક આગ લાગતો મચી દોડધામ. રામા ઇન્ડસ્ટ્રીઝ કંપની આગ લાગતા કોઈ જાન હાની નહીં. રામા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોટી ફેક્ટરી ચાલતા હોવાથી કોઈ પણ જાતની ફાયર સેફ્ટી ન હોવાનું જાણવા મળ્યું. જીઆઇડીસી વિસ્તારમાં આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી. ફાયરમેન કમ ડ્રાઇવર ધનરાજભાઈ પરમાર અને પ્રકાશભાઈ ઠાકોર સાથે રહી આગને કાબુમાં લીધી....