મુળી: પલાસા ગરબી મંડળ દીકરા દશેરા નિમિતે શ્રમિક કાર્યક્રમ ઉજવાયો.
મુળી તાલુકાના પલાસા ગામે નવરાત્રી મહોત્સવની રંગીન ઉજવણી દરમ્યાન દશેરાના દિવસે પરંપરાગત દશાશન રાવણ વેશની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. જેમા દશ મસ્તક સાથે પલાસા ગરબી મંડળ દ્વારા દર વર્ષે આ વેશની રજૂઆત કરવામાં આવે છે, જે હવે ગામની ઓળખ બની ગઈ છે. દશેરા નિમિતે કાર્યક્રમમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરા, સંસ્કૃતિ અને લોકકલા સાથે જોડાયેલ આ પ્રસંગે યુવાનોમાં ખાસ ઉત્સાહમાં જોવા મળ્યો હતો