ભરૂચ: છેલ્લા ૩૦ વર્ષથી અંકલેશ્વર શહેર એ ડીવી.પો.સ્ટે.ના ધાડ- લુંટના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પેરોલે ઝડપી પાડ્યો
છેલ્લા ૩૦ વર્ષથી અંકલેશ્વર શહેર “એ” ડીવી.પો.સ્ટે.ના ધાડ- લુંટના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચે ઝડપી પાડ્યો