ભાણવડ: ભાણવડના ત્રણપાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં કરેલ લુંટનો આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી
ભાણવડના ત્રણપાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં કરેલ લુંટનો આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણપાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં કરેલ લુંટના ગુન્હામાં છેલ્લા 27 વર્ષથી નાસતા-ફરતા આરોપીને આજે રાતે આઠ વાગે પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એલસીબી.