અમદાવાદ શહેર: પરિવારજનોનું હૈયાફાટ રૂદન! અમદાવાદનું ઐતિહાસિક શકરી તળાવમાં એક સાથે 3 યુવકો ડૂબતાં કરૂણ મોત
Ahmadabad City, Ahmedabad | Sep 3, 2025
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શકરી તળાવ આજે એક ગમખ્વાર ઘટનાનું સાક્ષી બન્યું. તળાવમાં હોડી પલટી જવાથી ત્રણ...