ચોટીલા: ચોટીલા તાલુકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો શહેર માં વાવાઝોડા સાથે કરા પડ્યા ખેડૂતો ચિંતિત નુકશાની ભીતિ સેવાઈ
Chotila, Surendranagar | May 6, 2025
ચોટીલા ખાતે ગઈકાલે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો ચોટીલા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં...