માંગરોળ તાલુકાની હથોડા લીંબાડા સહિત 28 ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત જી રામજી અધિનિયમ અને પેસા એક્ટ લોક જાગૃતિ અંગે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રોજગાર ગેરંટી અંતર્ગત વિકસિત ભારત જી રામજી બિલ પસાર કરવામાં આવ્યું છે જેની લોકજાગૃતિ માટે ઠેર ઠેર ગ્રામસભા નું આયોજન કરાયું હતું