ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢની ટ્રસ્ટ હોસ્પિટલમાં દરોડા સોનોગ્રાફી મશીનમાં ગેરરીતિ મળતાં સીલ કરાયું,
ચોટીલા થાનગઢમાં આવેલી શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આકસ્મિક તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી.હોસ્પિટલના સંચાલકે સોનોગ્રાફી મશીનમાં કોઈ તપાસ ન થયાનો દાવો કર્યો હતો. જોકે, CHC હોસ્પિટલના અનુભવી ગાયનેક ડૉક્ટરની તપાસમાં 5 દર્દીઓની સોનોગ્રાફી થયાનું બહાર આવ્યું. આ પૈકી માત્ર બે દર્દીઓના Form-F મળ્યા, જેમાં પણ છેકછાક જોવા મળી હતી. તપાસણીમાં અન્ય ગંભીર ક્ષતિઓ જોવા