મહિધરપુરામાંથી આંતરાષ્ટ્રીય ગોલ્ડ દાણચોરી ના રેકેટનો sog એ પર્દાફાશ કર્યો,રૂપિયા 27 લાખના પેસ્ટ ગોલ્ડ સાથે એકની ધરપકડ
Majura, Surat | Sep 16, 2025 સુરત sog એ મહિધરપુરા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ગોલ્ડ દાન ચોરીના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ.કરી છે. રત્ન કલાકાર ભાવિક કાતરીયા ની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 27 લાખનું દાનચોરી નું ગોલ્ડ પેસ્ટ સ્વરૂપે વ્યક્ત કરાયું છે. 240 ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી દુબઈમાં રહેતી અને માસ્ટરમાઇન્ડ નિરાલી રાજપૂતને વોન્ટેડ જાહેર કરાઈ છે.અક્રમ નામનો શખ્સ દુબઈથી અમદાવાદ ગોલ્ડ પેસ્ટ લાવ્યો.જેની પાસેથી ભાવિક આ ગોલ્ડ લઇ સુરતના અમિત કાતરીયા ને આપવાનો હતો.