વલસાડ: નગરમાં કલેકટર કચેરી ખાતે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંગે માછીમારોના પડતર પ્રશ્નોને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
Valsad, Valsad | Sep 2, 2025
મંગળવારના 12:30 કલાક આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આજરોજ પશ્ચિમ ભારત માસી સમાજ મહાસંગ દ્વારા...