આજે રવિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.જેમાં ફ્લાવર શો 2026ની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.જેમાં ફ્લાવર શોની તૈયારી માટે રીવરફ્રન્ટ ફલાવર પાર્ક આજથી જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.આ વખતે અનેક વિધ ફ્લાવરોને શો માં મુકવામાં આવશે.