સુઈગામ: સરહદી પંથકમાં પુરથી થયેલ નુકસાન મામલે સહાય આપવા મામલે જિલ્લા વિકાસ અધિકારીએ આપી પ્રતિક્રિયા
સરહદી પંથકમાં એક મહિના અગાઉ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને કેટલા ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નુકસાન અને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી છે.