ધારી: ઇંગોરાળા ગામેથી ઇંગ્લિશ વિદેશી દારૂ પોલીસ દ્વારા 43 બોટલ ઝડપી લેવામાં આવી
Dhari, Amreli | Oct 21, 2025 ધારી તાલુકાના ચલાલા નજીક આવેલ ઇંગોરાળા ગામેથી ઇંગ્લીશ વિદેશી દારૂ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે જેમાં પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઇંગ્લીશ વિદેશી દારૂની 43 બોટલ ઝડપી લેવામાં આવી છે ત્યારે પોલીસ સ્ટેશનના કોસ્ટેબલ રાઘવભાઈ વધુ તપાસ કરી રહ્યા છે...