એસઓજી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે આ વિસ્તારમાં મકાન માલિકો પરપ્રાંતીય ઈસમો ને મકાન ભાડે આપી સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવે છે કેમ તેની તપાસ કરતા બોરુ ટર્નિંગ નર્મદા કોલોની પાસે આવતા અતુલકુમાર રાકેશસિંહ ચૌહાણ મૂળ રહેવાસી કોડો છો પોસ્ટ હરિદ્વાર ઉત્તરાખંડનો હોવાનું જણાવેલ અને હાલ છેલ્લા બે માસથી માસિક રૂપિયા 1500 ના ભાડેથી શૈલેષપુરી અર્જુનપુરી ગોસ્વામી ના મકાનમાં બહાર જતી રહેતો હોવાનું જણા