ડભોઇ: કુંઢેલાના આગેવાનો કોંગ્રેસસાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધારણ કર્યો.
Dabhoi, Vadodara | Jul 19, 2025
દુબઈ તાલુકાના આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે ડભોઇ તાલુકાના કોંગ્રેસ પ્રમુખના ઘરમાં ભાજપે સેંગ...