ડેડીયાપાડા: મગરદેવગામે કાચુધર ટુટીજતા વરસાદના કારણે પરિવારને વ્હારે આવ્યું પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપ
Dediapada, Narmada | Sep 13, 2025
થોડા દિવસ અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને ડેડીયાપાડા વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે ...