ઉધના: સુરત MTB કોલેજના પ્રવેશકાંડમાં ક્લાર્કે જ કાવતરું કર્યું હતું, ABVPના કાર્યકર સહિત 9 સામે ગુનો નોંધાયો
Udhna, Surat | Sep 14, 2025
સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસને આઠ કલાક સુધી ગોંધી...