દાહોદ: મીનાક્યાર ગામે 19 વર્ષીય મહિલાએ આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર
Dohad, Dahod | Sep 17, 2025 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં 19 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી ઘટનાને લઈને પરિવારના લોકોમાં ગમ ગમી નો માહોલ જોવા મળ્યો હતો આજ રોજ દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમકામગીરી કરવામાં આવી હતી