ભચાઉ: કુંડામાર્ગે પવનચક્કીનું વાહન પલટ્યું,બે દિવસથી માર્ગ બંધ,વૈકલ્પિક રસ્તે વાહનોની અવરજવરથી ભારે પરેશાની
Bhachau, Kutch | Aug 24, 2025
ભચાઉના કુંડા ગામ નજીક પવનચક્કીનું આર્મીચર લઈ જતું ભારે વાહન પલટી જતાં બે દિવસથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહન ચાડી...