માળીયા: માળીયા મિયાણા નજીકથી બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાતા 9 પશુઓ સાથે 2 ઇસમો ઝડપાયા...
Maliya, Morbi | Sep 17, 2025 માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે માળીયા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી કચ્છ તરફથી આવતી બોલેરો ગાડીમાં કતલખાને ધકેલાઈ રહેલા 9 નાના મોટા પાડરડાના જીવ બચાવી લઈ કચ્છના બે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુન્હો નોંધી રૂ.4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો...