નડિયાદ મા મધ્ય વિસ્તારમાં આવેલી સરદાર ભુવનની 48 જેટલી દુકાનો તોડી પાડવા બાબતે છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર અને દુકાનદારો વચ્ચે ખેંચતાં ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો છે મંગળવારે સવારથી જ કોર્પોરેશનની ટીમ દ્વારા આ 48 દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ આ સૌથી મોટી ડિમોલેશનની કામગીરી ગણી શકાય. વહેલી સવારે કોર્પોરેશનના અધિકારીઓ 8 જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને દુકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવ