દાહોદ: બાગાયાતી ખેતી કરતા ખેડૂતો ને સહાય મેળવવા ભરવા આઈ.ખેડૂત 2.0 પર ફોર્મ ભરવા નાયાબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયુ
Dohad, Dahod | Aug 18, 2025
દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની સરગવા ખેતી, આંબા અને જામફળ - ફળ પાક...