વાંકાનેર: મુકો લાપસીના આંધણ : વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, 24 ગામોને એલર્ટ કરાયા….
Wankaner, Morbi | Sep 6, 2025
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમની જળસપાટી આજરોજ શનિવાર બપોરે 48.30 ફુટે પહોંચતા મહાકાય મચ્છુ ડેમ...