ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા ખાતે આવેલી હોસ્પિટલ માં સોનોગ્રાફી મશીન ને સીલ માર્યું અને વધુ તપાસ હાથ ધરવામાં આવી
ચોટીલા સાર્વજનિક હોસ્પિટલમાં આકસ્મિક ચેકિંગમા ક્ષતિઓ સામે આવતા કરાઈ કાર્યવાહી કરવામાં આવી હતી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં ચોટીલા નાયબ કલેક્ટરે કરી આકસ્મિક તપાસ ગર્ભ પરીક્ષણ સ્ત્રી ભૃણ હત્યા રોકવાના ભાગરૂપે ચોટીલા નાયબ કલેકટરને સોંપવામાં આવી છે વિશેષ જવાબદારી હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન સોનોગ્રાફી મશીનના ક્વોલીફાઈડ ઓપરેટરો ન હોવાનું અને દર્દીના ફોર્મમાં દર્શાવેલ વિગતો અપૂરતી હોવાનું તેમજ ડોક્ટરની સહી ન હોવા સહિતની ગંભીર બાબતો ધ્યા