ડભોઇ: ડભોઈ વડોદરા રોડ ઉપર અંબાવ - થુંવાવી ગામ વચ્ચે ફોર વ્હિલર ગાડીમાં લાગી આગ, કાર ચાલકનો આબાદ બચાવ
Dabhoi, Vadodara | Jul 14, 2025
ડભોઇ વડોદરા રોડ ઉપર અંબાવ - થુવાવી ગામ વચ્ચે ફોરવિલર ગાડીમાં આગ લાગતા અપરા તફરી નો માહોલ સર્જાયો હતો કારની એસીમાં શોર્ટ...