દેત્રોજ રામપુરા: નારોલમાં યુવક સાથે છેતરપિંડી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ
શહેરમાં અજીબો ગરીબ છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે.સાયબર ગઠિયાએ ફરિયાદીના પાડોશી બની કરી ૫૦ હજારની છેતરપિંડી. વિઝા ક્લિયર કરાવવા માટે એજન્ટના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી.વિઝા ક્લિયર ન થતા દુબઈમાં ઇમિગ્રેશન અધિકારીએ પકડ્યો હોવાનું કહી છેતરપિંડી આચરી.